નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

  • A
    $[Co(Cl)_6]^{3-} < [Fe(H_2O)_6]^{3+} < [Fe(CN)_6]^{3-}$ ($\Delta_0$ ક્રમ)
  • B
    $[Fe(CN)_6]^{4-} > [Fe(CN)_6]^{3-}$ ($EAN$ ક્રમ)
  • C
    $CN^- < CO$ (લિગેન્ડની પ્રબળતા)
  • D
    $C_2H_4 > K[PtCl_3(C_2H_4)]$ ($C-C$ બંધ લંબાઈ)

Explore More

Similar Questions

એમોનિયમ સલ્ફેટની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવેલ એમોનિયાનો ઉપયોગ $NiCl_2 \cdot 6H_2O$ દ્વારા સ્થાયી સવર્ગ સંયોજન બનાવવા માટે સંપૂર્ણપણે કરવામાં આવે છે. ધારો કે બંને પ્રક્રિયાઓ $100 \%$ પૂર્ણ થાય છે. જો તૈયારીમાં $1584 \ g$ એમોનિયમ સલ્ફેટ અને $952 \ g$ $NiCl_2 \cdot 6H_2O$ નો ઉપયોગ કરવામાં આવે,તો જીપ્સમ અને નિકલ-એમોનિયા સવર્ગ સંયોજનનું સંયુક્ત વજન (ગ્રામમાં) $\qquad$ છે. (પરમાણ્વીય ભાર $g \ mol^{-1}$ માં: $H=1, N=14, O=16, S=32, Cl=35.5, Ca=40, Ni=59$)

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રતિચુંબકીય (diamagnetic) અને સમચતુષ્ફલકીય (tetrahedral) છે?

નીચેનામાંથી ચોરસ સમતલીય (square planar) આકાર ધરાવતી સ્પીસીઝની સંખ્યા $........$ છે.
$XeF_4$,$SF_4$,$SiF_4$,$BF_4^{-}$,$BrF_4^{-}$,$[Cu(NH_3)_4]^{2+}$,$[FeCl_4]^{2-}$,$[PtCl_4]^{2-}$

$Ni^{2+}$ નો સવર્ગ આંક $4$ છે.
$NiCl_2 + KCN$ (વધારે) $\rightarrow A$ (સાયનો સંકીર્ણ)
$NiCl_2 + \text{સાંદ્ર } HCl$ (વધારે) $\rightarrow B$ (ક્લોરો સંકીર્ણ)
$1.$ $A$ અને $B$ ના $IUPAC$ નામ શું છે?
$(A)$ પોટેશિયમ ટેટ્રાસાયનોનિકલેટ $(II)$,પોટેશિયમ ટેટ્રાક્લોરોનિકલેટ $(II)$
$(B)$ ટેટ્રાસાયનોપોટેશિયમનિકલેટ $(II)$,ટેટ્રાક્લોરોપોટેશિયમનિકલેટ $(II)$
$(C)$ ટેટ્રાસાયનોનિકલ $(II)$,ટેટ્રાક્લોરોનિકલ $(II)$
$(D)$ પોટેશિયમ ટેટ્રાસાયનોનિકલ $(II)$,પોટેશિયમ ટેટ્રાક્લોરોનિકલ $(II)$
$2.$ $A$ અને $B$ નો ચુંબકીય સ્વભાવ જણાવો.
$(A)$ બંને પ્રતિચુંબકીય છે.
$(B)$ $A$ પ્રતિચુંબકીય છે અને $B$ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય છે.
$(C)$ $A$ પ્રતિચુંબકીય છે અને $B$ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય છે.
$(D)$ બંને અનુચુંબકીય છે.
$3.$ $A$ અને $B$ નું સંકરણ શું છે?
$(A)$ $dsp^2, sp^3$
$(B)$ $sp^3, sp^3$
$(C)$ $dsp^2, dsp^2$
$(D)$ $sp^3 d^2, d^2 sp^3$
પ્રશ્ન $1, 2$ અને $3$ ના જવાબ આપો.

નીચેના સંકીર્ણોના ભૌમિતિક સમઘટકો ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo